પોરબંદરમાં આમ તો હાથીપગો રોગ ખુબજ ઓછા લોકોમાં જોવા મળે છે. ત્યારે એક મહિલાએ આ બીમારીથી કંટાળી ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા ભારે અરેરાટી ફેલાઇ છે.
ખારવાવાડના ચંપાબેન યોગેશભાઇ ભાદ્રેચા ઉ.વ. ૫૪ ઘણા સમયથી હાથીપગાની બીમારીથી પીડાતા હતા અને આ બીમારીથી કંટાળીને તેમણે ઝેરી દવા પી લીધી હતી અને વિષપાન કરવાના લીધે ચંપાબેનનું મોત થયાનું કીર્તિમંદિર પોલીસમાં જાહેર થયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech