જામનગર તાલુકાના ખારાવેઢા ગામમાં રહેતા એક માલધારી આધેડને બાઇક સ્લીપ થઈ જતાં માથાના ભાગે હેમરેજ સહિતની ઇજા થવાથી મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકા ના ખારાવેઢા ગામમાં રહેતા અને માલધારી તરીકે નો વ્યવસાય કરતા સામતભાઈ વીરાભાઇ લામકા (ઉ.વ.૫૦) કે જે ઓ ગઈકાલે પોતાનું બાઈક લઈને ખારાવેઢા ગામ તરફ પરત આવી રહ્યા હતા, જે દરમિયાન રસ્તામાં ગોળાઈમાં બાઇક સ્લીપ થઈ જતાં માથાના ભાગે હેમરેજ સહિતની ગંભીર ઇજા થઈ હતી, અને તેનું મૃત્યુ નીપજયું છે.
આ બનાવ અંગે મૃતકના પુત્ર લાલાભાઇ સામતભાઈ લામકાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech