ભારતીય જનતા પાર્ટી, ભાવનગર મહાનગર દ્વારા ભાવનગર મહાનગરના કાર્યાલય ખાતે "સદસ્યતા અભિયાન - ૨૦૨૪" અંતર્ગત શહેર અધ્યક્ષ અભય ચૌહાણની અધ્યક્ષતામાં અને સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ માનસિંગભાઈ પરમાર અને કમલેશ મીરાણીની વિશેષ ઉપસ્થિતિમાં "સદસ્યતા અભિયાન - ૨૦૨૪ નો શુભારંભ" કરાયો હતો.
આ કાર્યક્રમમાં ભાવનગર મહાનગરના પ્રભારી ચંદ્રશેખર દવે, મેયર ભરત બારડ, પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, શહેર મહામંત્રી અલ્પેશ પટેલ, પાર્થ ગોંડલીયા, અભિયાનના સંયોજક નરેશ મકવાણા, પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, પૂર્વ પ્રમુખ અમોહ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજ મહેતા, ડે. મેયર મોનાબેન પારેખ, શાસક પક્ષના નેતા કિશોર ગુરુમુખાણી, દંડક ઉષાબેન બધેકા, અભિયાનના સહ સંયોજક નરેન્દ્રસિંહ ગોહિલ, શીતલબેન પરમાર, જીતુ બોરીસાગર, ડો. હરેશ નાવડીયા, પૂર્વ મહામંત્રી ઓ, શહેર સંગઠનના હોદ્દેદારો, શહેર કારોબારી સભ્યો, ચૂંટાયેલા જન પ્રતિનિધિ ઓ, શિક્ષણ સમિતિના, તમામ વોર્ડના પ્રમુખ ઓ - મહામંત્રી તથા સંગઠનના હોદ્દેદારો, તમામ મોર્ચા - સેલના હોદ્દેદારો, આઈ.ટી. - મીડિયા અને સોશિયલ મીડિયા વિભાગના હોદ્દેદારો, નાગરિક બેંકના ડિરેક્ટર તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech