પોરબંદરના ચોપાટીના પાર્ટી પ્લોટ ખાતે યોજાનાર ભાગવત સપ્તાહના આયોજન અંગે બેઠક યોજાઈ હતી.
પોરબંદરની ભાગ્યવિજય હિંમતલાલ દવે ચેરીટેબલ ટ્રસ્ટની બેઠક મળી હતી.આ બેઠકમાં સંસ્થા દ્વારા પોરબંદરમાં ચોપાટી ખાતે આવેલ નગરપાલિકાના પાર્ટી પ્લોટમાં નવેમ્બર મહિનામાં યોજાનાર શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના આયોજનના ભાગરૂપે ચર્ચા કરવામાં આવી તેમજ નવા કારોબારી સભ્યોની સર્વાનુંમતે વરણી કરવામાં આવી. જેમાં નિરવભાઈ દવેના પત્ની ભાવિષાબેન દવે, બ્રહ્મસમાજના મહિલા અગ્રણી મીતાબેન હેમલભાઈ થાનકી, પોરબંદર રાજપુત સમાજના અગ્રણી હરપાલસિંહ ચંદ્રસિંહ સરવૈયા,ખારવા સમાજના અગ્રણી વિશાલભાઈ બાબુલાલ મઢવી, લોહાણા સમાજના યુવા અગ્રણી સુરજભાઈ રમણીકભાઈ લાખાણી અને ચંદ્રીકાબેન તન્નાની વરણી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech