ઓખામાં રખડતો ભટકતો શખ્સ ઝડપાયો

  • April 12, 2021 08:48 PM 

ઓખાના બેટ વિસ્તારમાં રહેતા એલિયાસ આમદભાઈ મોખા નામના ચાલીસ વર્ષના મુસ્લિમ યુવાનને સ્થાનિક પોલીસે નવી બજાર વિસ્તારમાં મોડી રાત્રીના સમયે એક પાનની દુકાને પાસેથી શંકાસ્પદ હાલતમાં ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્ટની કલમ 122 (સી) મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS