જામનગર ના સીટી બી. ડિવિઝન ના પોલીસ સ્ટાફે ગઈકાલે નવાગામ ઘેડ વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં મોબાઈલ ફોનની આઇડી મારફતે ક્રિકેટનો સટ્ટો રમી રહેલા એક શખ્સને ઝડપી લીધો છે, અને મોબાઈલ ફોન વગેરે કબજે કર્યાં છે.
નવાગામ ઘેડ ગાયત્રી ચોક વિસ્તારમાં રહેતો હિતેશ નારણભાઈ સદાદીયા નામનો શખ્સ ગાયત્રી ચોકમાં જાહેરમાં ઊભા રહીને પોતાના મોબાઈલ ફોનની ક્રિકેટની આઈડી પર હારજીતનો સટ્ટો રમી રહ્યો છે, તેવી બાતમી સીટી બી. ડિવિઝન ના સ્ટાફ ને મળતાં ગઈ રાત્રે દરોડો પાડી હિતેશ સદાદીયાને ઝડપી લીધો છે, અને તેની પાસેથી રૂપિયા ૪૧૦ ની રોકડ અને મોબાઈલ ફોન સહિતનું સાહિત્ય કબજે કર્યું છે. જેની સામે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખજૂરના ઠળિયાને કચરો સમજીને ફેંકી દેવાની ભૂલ ન કરતા, આ રીતે કરો ઉપયોગ
January 24, 2025 12:24 PMસારા અલી ખાન સાથે અફેરની ચર્ચા પર અર્જુન પ્રતાપ બાજવાનો જવાબ
January 24, 2025 12:24 PMજામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા ઉદ્યોગકારો માટે એક પ્રેરણાત્મક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું
January 24, 2025 12:23 PMશ્રેયસ તલપડે અને આલોકનાથ સામે ફરિયાદ દાખલ
January 24, 2025 12:20 PMસ્કાય ફોર્સના સ્ક્રીનિંગમાં ડિમ્પલ કાપડિયાની દોહિત્રીએ લુટી મહેફિલ
January 24, 2025 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech