જામનગર ના એક આસામી ને રૂ.૭ લાખ ની રકમ નો ચેક પરત ફરવા ના કેસમાં અદાલતે એક વર્ષ ની સજા નો હુકમ કર્યો છે.
જામનગર ના કિશન ગીરીશભાઈ નથવાણી પાસે થી સબંધ નાં દાવે અનિલ મનસુખભાઈ વેગડા એ રૂ..૭ લાખ ની રકમ હાથ ઉછીની મેળવી તેની પરત ચુકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી અપુરતા નાંણા ભંડોળ નાં કારણે પરત ફરતા કોર્ટ માં ફરિયાદ કરવામાં આવી હતી.
આ કેસ ચાલી જતાં અદાલતે આરોપી અનિલ વેગડા ને તકસીરવાન ઠરાવી એક વર્ષ ની કેદની સજા અને રૂ.૭ લાખ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યો છે. આ કેસ મા ફરિયાદી તરફ થી ક્રિપાલસિંહ જાડેજા રોકાયા હતા.
***
જામનગર ના આસામી ને ચેક પરત ફરવા ના કેસ માં છ માસ ની જેલ સજા
જામનગર ના એક આસામી ને રૂ.૭ લાખ ની રકમ નો ચેક પરત ફરવા ના કેસમાં અદાલતે છ માસ ની સજા નો હુકમ કર્યો છે.
જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં કેમરોન સેલ્સ નામનું કારખાનું ચલાવતા શૈલેષ કાનજીભાઈ પટેલ પાસે થી જયદીપ રમેશભાઈ રૂપાપરાએ રૂ.૭ લાખ ની રકમ હાથ ઉછીની મેળવી તેની પરત ચુકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા કોર્ટ માં ફરિયાદ કરવામાં આવી હતી.
આ કેસ ચાલી જતાં અદાલતે આરોપી જયદીપ રમેશભાઈ રૂપાપરા ને તકસીરવાન ઠરાવી છ મહિનાની કેદની સજા અને રૂ.૭ લાખ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યો છે. સજાના હુકમ સમયે આરોપી હાજર ન હોવાથી તેની સામે વોરંટ કાઢવામાં આવ્યું છે.
આ કેસ મા ફરિયાદી તરફ થી વકીલ બુચ એડવોકેટ માંથી ફૈઝલ ચરીયા, સુમિત પરમાર, સમીર બ્લોચ રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયાના ચકચારી નકલી અધિકારી પ્રકરણમાં યુવતીની જામીન મુક્તિ
April 07, 2025 11:45 AMખંભાળિયા બન્યું રામમય: રામનવમી નિમિત્તે શોભાયાત્રા સહિતના આયોજનો થયા
April 07, 2025 11:43 AMસલાયા શહેર સંગઠનના કાર્યક્રમની રૂપરેખા-માર્ગદર્શન આપતા શહેર ભાજપ પ્રમુખ
April 07, 2025 11:37 AMબ્લેક મન્ડે: બજારમાં 3300 પોઈન્ટનો ભૂકંપ
April 07, 2025 11:24 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech