વિસાવદર પાંજરાપોળમાં આવેલ ગાયોના નિભાવ માટે પાંજરાપોળ પાસે આવેલ વિડીમાંથી ઘાસથી ભરવામાં આવે છે એવીજ એક મોટી વિડી સતાધાર પાસે આવેલ આંબાજલ ડેમ અને કનકાઈ જવાના રસ્તે જાબુંડી ગામ પાસે આવેલ છે જેમાં હજારો પેટી સૂકું ઘાસ આ વિડીમાંથી મેળવીને પાંજરાપોળમાં ગાયોનું નિભાવ કરે છે જેમાં આજે શુક્રવારના બપોરના સમય કોઈ કારણસર આગ લાગી હતી જે એકાએક વિકરાળ પ લય ચુકી હતી જોતજોતામાં આશરે એકથી બે કિલોમીટર સુધી પ્રસરી ગઈ હતી જેની જાણ જાંબુડી ગામના ભરતભાઇ પાટડીયાને અને વિડીમાં દેખરેખ રાખનાર કાલુભાઈ તેમજ હરિભાઈને થતા તેના દ્રારા જાબુંદી. સતાધાર. જાવલડી. સહિતના ગામમાં કરી હતી જેથી ત્યાંથી મોટા પ્રમાણ માં લોકો ટ્રેકટર. બોલેરો ગાડી સહિત ના વાહનો લય ને આગને કાબુમાં લેવા દોડી ગયા હતા તેમજ ગામ લોકો અને વિસાવદર વનવિભાગને પણ આ વિશે જાણ થતા વનવિભાગ દ્રારા પણ તેના લોકોને આગને બુજાવવા માટે મોકલીયા હતા યારે પચાસથી સિત્તેર જેટલા લોકોની બે થી ત્રણ કલાકની જહેમતં પછી આગ કાબુ માં આવી હતી ત્યાં સુધી માં આ આગે ભારે નુકસાન કરે હતું જયારે ભરતભાઇ દ્રારા એવું પણ જણાવ્યું હતું કે આ આગને કારણે આઠ થી દસ મહિના સુધી ચાલે તેટલું ઘાસ સંપૂર્ણ બળીને ખાખ થઈ ચૂકયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજો આંખોમાં ઝાંખપનું પ્રમાણ વધી રહ્યું છે તો આજે જ આ વસ્તુઓનો આહારમાં સમાવેશ કરો
April 17, 2025 03:43 PMજન કલ્યાણકારી ૧૧ પૈકી ૯ યોજનામાં રાજકોટ જિલ્લાની ૧૦૦ ટકા કામગીરી, દેશના પાંચ જિલ્લામાં સમાવેશ
April 17, 2025 03:30 PMમસાલા બજારમાં મ્યુનિ.ફૂડ બ્રાન્ચ ત્રાટકી: બ્રાન્ડેડ મસાલા સહિત ૧૦ સેમ્પલ લેવાયા
April 17, 2025 03:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech