જામજોધપુર નજીક વ્હીશ્કીની ચાર બૉટલ સાથે એક ઝબ્બે

  • June 19, 2021 11:24 AM 

બૉટલ સપ્લાય કરનારનું તપાસમાં નામ ખૂલ્યું

જામજોધપુરના મેલાણ ગામ તરફના કાચા રસ્તે પોલીસે એક શખસને ઈંગ્લીશ દાની ચાર બૉટલ સાથે પકડી લીધો હતો, દા પૂરો પાડનારનું નામ ખૂલ્યું હતું.

જામજોધપુર તાલુકાના મેલાણ ધાર ખાતે રહેતાં બાવન રૈયા છેલાણા (ઉ.વ.32) નામના રબારી શખસને મેલાણના કાચા રોડ પરથી ઈંગ્લીશ દા વ્હીશ્કીની ચાર બૉટલ લઈને નીકળતાં સ્થાનિક પોલીસે પકડી લીધો હતો, પૂછપરછમાં રાજુ પોલા કોડિયાતર નામના શખસે દારુ પૂરો પાડ્યાંનું જણાવ્યું હતું. બાવન અને રાજુની સામે પ્રોહિબીશન મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS