પાટણની સીમમાં દારૂની બોટલ સાથે એક ઝબ્બે : એક રફુચક્કર

  • July 23, 2021 10:32 AM 

જામજોધપુર તાલુકાના પાટણની સીમમાં એક શખ્સને દારૂની બોટલ સાથે પકડી લીધો હતો જ્યારે એકનું નામ ખૂલ્યું હતું.

જામજોધપુર તાલુકાના પાટણ ગામની સીમમાં રહેતા જયદીપ ઉર્ફે ભલૉ વના ડાભી ઉં.વ. 19 નામના શખ્સને ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂ વોડકાની બોટલ સાથે સીમ વિસ્તારમાંથી પોલીસે પકડી લીધો હતો જ્યારે તપાસ દરમિયાન સીમ વિસ્તારમાં રહેતા ભરત નાગા ઓડેદરાની પાસેથી બોટલ લીધાનું ખૂલ્યું હતું આથી બંનેની સામે પ્રોહીબીશન મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS