જામનગરમાં શરાબની બોટલ સાથે એક ઝબ્બે

  • April 02, 2021 08:09 PM 

જામનગરના સાંઢિયા પુલ રોડ હરીયા કોલેજ પાસે જાહેરમાં શરાબની બોટલ લઇને નીકળેલા એક શખ્સને પોલીસે દબોચી લીધો હતો.

જામનગરના દિગ્જામ સર્કલ નજીક ગણપતિ નગરમાં રહેતા રમેશ ચનાભાઈ મહિડા ઉમર ૩૦ નામના શખ્સને ઈંગ્લીશ દારૂની બોટલ લઈને સાંઢિયા પુલ રોડ કોલેજ પાસેથી નીકળતા પોલીસે પકડી લીધો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS