શ્રીજી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પોલીસ પ્રગટી : એકની સંડોવણી
ખંભાળીયા નાકા પાસે શ્રીજી એપાર્ટમેન્ટ સી-વીંગના પાર્કિંગમાં એક શખ્સને ઇંગ્લીશ દારુની ૮ બોટલ સાથે પોલીસે પકડી લીધો હતો, દારુ આપનારનું નામ ખુલ્યુ હતું.
જામનગરના ખંભાળીયા નાકા નજીક આવેલ શ્રીજી એપાર્ટમેન્ટ સી વીંગ ફલેટ નં. ૨૦૩ ખાતે રહેતા વેપારી કરણ વિમલ કનખરા (ઉ.વ.૨૪) નામના શખ્સને ઇંગ્લીશ દારુની ૮ બોટલ સાથે એપાર્ટમેન્ટના પાર્કિંગમાથી સીટી-એ પોલીસે દબોચી લીધો હતો.
રેઇડ દરમ્યાન પકડીને પુછપરછ કરતા વિદેશી દારુની બોટલ શ્રીજી એપાર્ટમેન્ટ સી વીંગ ફલેટ નં. ૧૦૩માં રહેતા હાર્દિક વિરલ મંગી નામના શખ્સે પુરી પાડી હોવાનુ જણાવતા બંનેની સામે પ્રોહી મુજબ ફરીયાદ નોંધવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇન્સ્ટા.માં ફેક આઇડી બનાવી યુવાને તેની ગર્લફ્રેન્ડનો ફોટો મુકી બિભત્સ શબ્દો લખ્યા
November 23, 2024 09:38 AMસિવિલ વર્ષે ૨૦ લાખ, દર્દીઓ ૧૨ લાખ એજિલસ લેબોરેટરીને રિપોર્ટના ચૂકવે છે!
November 23, 2024 09:37 AMવેરાવળમાં મહિલાના દાગીના તફડાવી લેનાર આંતર જિલ્લા ગેંગ ૪.૪૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપાઇ
November 23, 2024 09:25 AMમહારાષ્ટ્રમાં 288 બેઠકોની મતગણતરી શરૂ, રહેશે મહાયુતિનું વર્ચસ્વ કે મહાવિકાસ આઘાડી બાજી મારશે?
November 23, 2024 09:04 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech