ગોંડલના મોતા ખંભાળીયામાં રિસામણે રહેતી અરડોઈની પરિણીતાએ પતિ સહિતના સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે.દા પીવાની અને જુગાર રમાવાની કુટેવ ધરાવનાર પતિએ ગળું દબાવી પત્નીને ઘરેથી નીકળી જવાનું કહ્યું હતું યારે, સસરા, સાસુ અને દિયરએ ઝઘડો કરી ત્રાસ આપ્યાના આક્ષેપો થયા છે.
હાલમાં ગોંડલના મેતા ખંભાળિયા ગામે રહેતી કોમલબેન(ઉ.વ ૩૬) નામની પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હાલ રાજકોટમાં રહેતા પતિ હાર્દિક મણવર, કોટડાસાંગાણીના અરડોઇ ગામે રહેતા સસરા વિનુભાઇ,સાસુ હંસાબેન અને દિયર રાજનના નામ આપ્યા છે.પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા પિતાનું નામ વિનુભાઇ નાનજીભાઈ પરવાડિયા છે. હાલ હત્પં મારા માવતરના ઘરે રહત્પં છું. મારા લ આજથી આશરે ૮ વર્ષ પહેલા અરડોઈના વિનોદભાઈ લમણભાઈ મણવરના દિકરા હાર્દીક સાથે થયેલ. હાલ સંતાનમાં પાંચ વર્ષનો દિકરી અને દોઢ વર્ષનો દિકરો છે.
જે હાલ મારી પાસે છે. લ બાદ હત્પં પતિ સાથે મારા સાસરીએ સસરા વિનુભાઈ તથા સાસુ હંસાબેન તથા દિયર રાજનભાઈ સાથે સંયુકત પરીવારમાં રહેવા ગયેલ. દરમિયાન સાસુ ઘરકામ બાબતે મેણાટોણા બોલતા. બધા સાથે જમવા બેસતી ત્યારે સાસુ કહેતા શરમ વગરની સસરા સાથે જમવા બેસી ગઈ છો ગયેલ છે. એમ કહી ઝઘડો કરેલો. જે પછી સસરાએ તેના વતી માફી માંગેલ. પતિ, સસરા, દિયર અવાર નવાર મારી સાથે ઝગડાઓ કરતા હોય. અમે પતિ પત્ની અને દિયર રાજકોટ રહેવા આવ્યા તે પછી ઘરમાં કોઈ વસ્તુ લેવી હોય તો પણ પતિ મને પૈસા આપતા ન હોય સાસુ સસરા રાજકોટ આવતા તેને પણ આ વાત કરેલી. ફરી ઝઘડા થતા મેં પતિને વાત કરી કે, સાસુને અરડોઈ મૂકી આવો ઝઘડા નહીં થાય. જેથી મારા સાસુએ કહ્યું કે, આ માં ઘર છે, તું વેતી થા. ઝગડાઓ થતા મેં મારા ભાઈ સુધીરને જાણ કરતા તે તેડી ગયેલ. સમાધાન થતા પરત સાસરે રહેવા આવી ગઈ હતી. ફરિયાદમાં આક્ષેપ મુજબ વધુમાં જણાવ્યું કે, પતિ દા પિતા અને જુગાર રમતા. એક દિવસ ઝઘડો કરી ગળું દબાવી માર માર્યેા હતો.
બાદમાં પરિણીતાએ માવતરે આવી પતિ સહિતના સાસરીયા વિધ્ધ પોલીસ ફરિયાદ કરી હોય જેની જાણ કરતા મારા પતિએ કહ્યું હતું કે,તમારે બાપ દિકરીને જયાં દોડવું હોય ત્યાં દોડી લો તમે પૈસામાં મને નહીં પહોંચો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકર્લી જળાશયમાં દેખાતા મગરને પકડવા માટે વન વિભાગ ક્યારે જાગશે?
November 26, 2024 10:34 AMચૂંટણી સમયે વચનો આપી ગયા હવે વડિયાને લાંબા અંતરની ટ્રેનો અપાવો
November 26, 2024 10:29 AMવડાપ્રધાન મોદીની હાજરીમાં ગ્લોબલ કોન્ફ૨ન્સનો પ્રારંભ
November 26, 2024 10:27 AMગાયત્રી મંદિર સામે મહાસફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું
November 26, 2024 10:25 AMઆજકાલના ડિજિટલ પ્લેટફોર્મ ના પગલે વાડી પ્લોટ શાકમાર્કેટ પાસેના ગાર્ડનમાં યુદ્ધના ધોરણે થઈ સફાઈ
November 26, 2024 10:18 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech