પૂર્વ વિપક્ષી નેતા દ્વારા વિનામુલ્યે 50 બેડની મીની હોસ્પીટલ શરુ કરાઇ

  • April 28, 2021 08:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાપાલીકાના વિપક્ષી નેતા અને વોર્ડ નં. 12ના કોર્પોરેટર અલ્તાફ ખફી અને સંઝરી ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી શાળા નં. 26માં કોરોનાના દર્દીઓ માટે ખાસ મીની હોસ્પીટલ શરુ કરવામાં આવી છે ગઇકાલે તેનું ઉદઘાટન ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમના હસ્તે કરવામાં આવ્યુ હતું, આ પ્રસંગે મહિલા પ્રદેશ કોંગ્રેસના મંત્રી અને પૂર્વ કોર્પોરેટર સહારા મકવાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, કોર્પોરેટર જેનબ ખફી, ધવલ નંદા, કાસમભાઇ જોખીયા, સાજીદ બ્લોચ સહિતના અગ્રણીઓ હાજર રહયા હતા, આ હોસ્પીટલમાં દર્દીઓને સવારે ચા, નાસ્તો, ફ્રુટ અને બે ટાઇમ જમવાની તેમજ સગા-વ્હાલાઓને રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS