અગ્નિકાંડ :અહમદાવાદમાં બારેજા પાસે આવેલ આસ્થા હોસ્પીટલમાં અચાનક આગ ભભૂકી ઊઠી

  • January 09, 2021 03:16 PM 722 views

અહ્મ્દાવાદમાં બારેજા પાસે આસ્થા હોસ્પિટલમાં આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલમાં આગ લાગવાના સમાચાર મળતા જ અમદાવાદ ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચ્યું હતું. આસ્થા ગાયનેક એન્ડ જનરલ હોસ્પિટલમાં લાગતા સ્ટાફમાં દોડાદોડી થઈ હતી. જોકે, આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા સમાચાર સામે આવ્યા નથી.

અવારનવાર આગ લાગવાના બનાવો બની રહ્યા છે ત્યારે હવે અહમદાવાદની આસ્થા હોસ્પીટલમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થયાના સમાચાર મળ્યા નથી તેમજ આગ લાગવાનું કારણ પણ હજુ અકબંધ છે. હાલ પરિસ્થિતિ કાબુમાં છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application