શહેરમાં માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરનાર પાસેથી 48 હજારનો દંડ વસુલ

  • April 09, 2021 08:49 PM 

માસ્કના 29900 અને સોશ્યલ ડીસ્ટન્સના 19 હજાર વસુલાયા: કુલ દંડ 4.68 લાખ થયોજામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી ગયું છે, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સના કેસો મહાપાલીકા દ્વારા કરવામાં આવે છે અને 6 ટીમોના કર્મચારીઓ દ્વારા અત્યાર સુધીમાં કુલ ા. 4.68 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે, ગઇકાલે 90 કેસમાં   વધુ 48 હજારનો દંડ વસુલાયો છે.

મહાપાલીકાની યાદીના જણાવ્યા અનુસાર ગઇકાલે 28 લોકો પાસેથી માસ્કના 29 હજારનો દંડ વસુલાયો છે, જયારે સોશ્યલ ડીસ્ટન્સના 62 કેસમાં 19 હજારનો દંડ વસુલાયો છે આમ કુલ 90 કેસ થયા છે, અત્યાર સુધીમાં માસ્કના 264 કેસમાં 265500 નો દંડ તેમજ સોશ્યલ ડીસ્ટન્સના 575 કેસમાં 202900 થઇ કુલ  839 કેસમાં ા. 4.68.400નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS