જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ જામનગર દ્વારા તારીખ ૧-૪-૨૦૦૫ પહેલા નિમણૂક થયેલ શિક્ષકો ને જુની પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવતા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોનું સન્માન અને આ તમામ શિક્ષકોને વહીવટી માર્ગદર્શન મળી રહે તેવા ઉમદા હેતુથી એક કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘન પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ વિનુભાઈ ભંડેરી , તાલુકા ભાજપ પ્રમુખ મુકુંદભાઈ સભાયા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી જૈમીનભાઈ પટેલ, સિનિયર ઉપપ્રમુખ વિક્રમસિંહ ગરાસિયા, સુકલભા સુમનિયા રાજભા જાડેજા , મહામંત્રી અને સમગ્ર જિલ્લા માંથી બહોળી સંખ્યામાં શિક્ષક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી સંગઠનની એકતાન દર્શન કરાવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમંગળવારે ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ ૨૬,૬૦૦ મેગાવોટની વીજ માગ: ગરમીના કારણે ડિમાન્ડ વધી
April 30, 2025 12:57 PMવન મંત્રીના હસ્તે જામનગરના લાલવાડી વિસ્તારમાં વનકવચનું લોકાર્પણ
April 30, 2025 12:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech