કલ્યાણપુરમાં પીધેલો બાઈક ચાલક ઝડપાયો

  • September 06, 2021 11:08 AM 

કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામે રહેતા અશોક કારૂભાઈ પરમાર નામના 23 વર્ષના યુવાનને સ્થાનિક પોલીસે શનિવારે સાંજે બાકોડીના પાટીયા પાસેથી રૂપિયા વીસ હજારની કિંમતનું જી.જે.10 એ.ક્યુ. 4427 નંબરનું સ્પ્લેન્ડર મોટર સાયકલ કેફી પીણું પીધેલી હાલતમાં લાયસન્સ ચલાવતા ઝડપી લઇ, તેની સામે જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS