કુતિયાણામાં સફાઈ અભિયાન હાથ ધરાયું

  • October 22, 2024 04:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અભિયાનનો સમગ્ર દેશમાં પ્રારંભ થયો છે.જેના ભાગરૂપે કુતિયાણા નગરપાલિકા દ્વારા સાફ સફાઈ કરવામાં આવી હતી.કુતિયાણા નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ.તેમજ સાફ-સફાઈમાં એકત્ર થયેલા કચરાનો યોગ્ય નિકાલ કરાયો હતો અને નગરપાલિકા દ્વારા કાયમી સફાઈ  કરવામાં આવી રહી છે.તેની તસ્વીર(તસ્વીર:જીજ્ઞેશ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application