મોરબી શહેર ઓદ્યોગિક રીતે વિકસિત હોવા છતાં પાલિકા તંત્રના પાપે હજુ મોરબી શહેરમાં પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળે છે નગરજનો અનેક સમસ્યાઓી પીડાય રહ્યા છે શહેરમાં અનેક ખુલ્લી ગટર જોવા મળે છે જ્યાં છાશવારે અકસ્માત સર્જાતા હોય છે જેમાં તાજેતરમાં એક બાળક ખુલ્લી કુંડીમાં પડી ગયું હતું
મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર મેડીકલ કોલેજ પાસે ૪ ફૂટ જેટલી ઊંડી ગટરનં ઢાંકણું જ ના હોય જે ખુલ્લી કુંડીમાં એક બાળક પડી ગયું હતું રમતા રમતા બાળક કુંડીમાં પડી ગયું હતું સદનસીબે પરિવારને સમયસર જાણ તા સનિકોની મદદી બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું જોકે નીમ્ભર તંત્રની અસંવેદનશીલતાનો વધુ એક પુરાવો જોવા મળ્યો છે ખુલ્લી ગટરની કુંડીઓને કારણે અનેક વખત પશુઓ ખાબકતા હોય છે તો વાહનચાલકોને પણ અકસ્માત નડતા હોય છે પરંતુ નીમ્ભર તંત્રને નાગરિકોની પીડા સો કશી લેવાદેવા ના હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી ની જેી નગરજનોમાં રોષ ભભૂકી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech