જામનગરના ગુરુદ્વારા સર્કલ પાસે પીધેલી હાલતમાં ટ્રાવેલ્સનો ધંધાર્થી પકડાયો

  • June 30, 2021 10:57 AM 

જામનગરના ગુરુદ્વારા સર્કલ જાહેર રોડ પર દારૂ પીધેલી હાલતમાં એક્સેસ બાઈકમાં નીકળેલા ટ્રાવેલ્સના ધંધાર્થીને પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

જામનગરના સરુ સેક્શન રોડ પર સરદાર પટેલ સોસાયટી શેરી નંબર એકમાં રહેતો ટ્રાવેલ્સનો ધંધાર્થી દિવ્યરાજસિંહ સુખદેવસિંહ જાડેજા ઉમર વર્ષ 27 નામનો શખ્સ પોતાના કબજાની એક્સેસ મોટરસાયકલ નંબર જીજે10સીએસ 6003 ની લઈને ગઈકાલે ગુરુદ્વારા સર્કલ જાહેર રોડ પર કેફી પીણું પીધેલી હાલતમાં સર્પાકાર રીતે ચલાવીને નીકળતા પોલીસે તેને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS