ખાંભા પી.જી.વીસી.એલ દ્રારા હાલ માર્ચ એન્ડિંગ ચાલતો હોય ત્યારે બાકી બિલ વસુલાતની કામગીરી ચાલતિ હોય ત્યારે ખાંભા પી.જી.વી.સીએલના કર્મચારી બિલ ધુંધવાણા ગામે રાજાભાઈ ચુડાસમાનું વીજ વપરાશ નું બીલ બાકી હતું ત્યારે કર્મચારી બિલ વસૂલાત માટે તેમના ઘરે ગયા હતા ત્યારે ૧૦૦૦ પિયા જેવી બિલ રકમ બાકી હતી ત્યારે કર્મચારીએ આ બિલ ભરવાનું કહેતા બિલ ભરવાનું ના પાડતા કર્મચારીએ મીટર ઉતારવાનું કહેતા સાં નહીં લાગતા ઘરે હાજર રહેલાગ્રાહકના પુત્ર ધી ચુડાસમા નામ ના શખ્સે ઉશ્કેરાય જતા પીજીવીસીએલના આસિસ્ટ લાઈનમેન મહેન્દ્રસિંહ રાઠોડને અને કર્મચારીને જેમ ફાવે તેમ ગાળો આપી અને ઢીકાપાટોનો મૂઢમાર મારી કર્મચારી પાસે નાણા સ્વીકારીવાની બુક હતી તે પણ ફાડી નાખી કર્મચારી ઉપર તલવાર વડે હત્પમલો હતો ત્યારે કર્મચારીના પોતાના બચાવ કરવા માટે કર્મચારીએ તલવાર આડા હાથ નાખી અને તલવાર યુવાન પાસેથી જૂટવી લીધી ત્યારે કર્મચારીને હાથ માં સામાન્ય ઇજા પહોંચી હતી ત્યારે કર્મચારી ભાગી અને તેમના ઉપલા અધિકારીને જાણ કરી કે મારી પર હત્પમલો થયો છે ત્યારે તેમના અધિકારીએ કચેરી એ બોલાવી અને કર્મચારીને સારવાર અર્થે ખાંભા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ ગયા હતા ત્યારે જુનિયર એન્જિનિયરિંગ ખાંભા પોલીસને જાણ કરતા ખાંભા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી ત્યારે જુનિયર એન્જિનિયરિંગ જણાવ્યા મુજબ આવા તત્વોને પોલીસ પકડી કાયદાનું ભાન કરાવે અને સબક શીખવાડે તેવી કર્મચારીઓએ માંગ કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકંઇક મોટું થવાનું છે... આર્મી ચીફને મળ્યા બાદ રાજનાથ સિંહની પીએમ મોદી સાથે મુલાકાત
April 28, 2025 02:34 PMજામનગર જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા સંસદસભ્ય પૂનમબેન માડમ
April 28, 2025 01:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech