ધ્રોલમા ૭ વર્ષની ફુલ જવી બાળકીને સાપ કરડી જતા ભારે અરેરાટી ફેલાઈ હતી દિવસે સ્કુલે જતા તેના ઘરના પાછળના વિસ્તારમાં સાપ કરડી જતા હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મૃત્યુ થયુ હતું.
ધ્રોલના વાગુદડ રોડ પર આવેલ જુના રેલવે ટેશન પાસે નેન્સી રાજુભાઈ ટોયટા ઉ. ૭ વર્ષની બાળકીને સાપ કરડી જતા મૃત્યુ થયુ છે . નેન્સી ગઈકાલે જ પહેલા ધોરણમાં ભણવા ગઈ હતી . આજે પહેલા જ દિવસે સ્કૂલે જતા તેને સાપ કરડ્યો હતો અને તાત્કાલીક તેને ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાય હતી , જ્યાં તેનું દુઃખદ મૃત્યુ નિપજતા પરિવારમાં આક્રંદ ફેલાય ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech