માળિયાના નાની બરારમાં ઝેરી દવા પી લેતાં ૪૦ વર્ષીય યુવાનનું મોત

  • February 19, 2024 12:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માળિયા તાલુકાના નાની બરાર ગામના રહેવાસી ૪૦ વર્ષીય આધેડે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત યું હતું જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે માળિયા પોલીસ મકેી પ્રાપ્ત વિગતો મુજબ નાની બરાર ગામના રહેવાસી રાજેશભાઈ મંગાભાઈ ચૌહાણ (ઉ.વ.૪૦) નામના આધેડે કોઈ કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા સારવાર માટે માળિયા હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાંી વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા જે બનાવ મામલે એ ડીવીઝન પોલીસ મકના વિપુલભાઈ ફૂલતરીયાએ માળિયા પોલીસને કાગળો સોપતા માળિયા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હા ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News