BREAKING NEWS

રાજકોટની ભાગોળે આવેલા ગામમાં ૧૦ વર્ષની બાળા સો ઢગાનો દુષ્કર્મનો પ્રયાસ

  • May 02, 2026 08:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરની ભાગોળે ભાવનગર રોડ પર આવેલા ગામમાં ૧૦ વર્ષીય બાળાને પાડોશમાં રહેતા ઢગો ૧૦ નોટની બતાવી ઓંરડીમાં લઇ ગયા બાદ તેની સો બિભત્સ અડપલાં કર્યા હતાં. જે અંગે આજીડેમ પોલીસે આરોપી સામે પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બનાવ અંગે રાજકોટ નજીકના ગામમાં રહેતાં ૩૭ વર્ષીય મહિલાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી દેવા નામના શખસનું નામ આપ્યું છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેણીને સંતાનમા જેમાં સૌી નાની દિકરી ૧૦ વર્ષની છે. ગઇકાલ રાત્રીના નવેક વાગ્યા આસપાસ તેણી ઘરે હતી તે દરમિયાન નાની ૧૦ વર્ષીય દીકરીએ જણાવેલ કે, મમ્મી આજે સવારે હું દસેક વાગ્યા આસપાસ કાકાના ઘરે રમવા ગયેલ અને કાકાની દીકરી સો રમતી હતી ત્યારે રમતા રમતા દેવામામાના વાડા બાજુ ગયેલ ત્યારે દેવામામાએ વાડામાી ૧૦ રૂપિયાની નોટ બતાવેલ અને કહેલ કે, અહીં આવ, લે આ નોટ લઇ જા અને આનો ભાગ લે જે, જેી આ નોટ લેવા દેવા મામા પાસે ગયેલ ત્યારે અચાનક મને બા ભરી અને પોતાના વાડામા આવેલ પતરાની ઓંરડીમા લઇ ગયેલ હતાં.
ત્યા મને ખાટલામા બેસાડી અને પોતે પોતાના કપડા ઉતારવા લાગેલ બાદ તેણે કપડા ઉતારી મને છાતીએ હા ફેરવી બીભત્સ અડપલાં કરતા હું ડરી ગયેલ અને રાડો પાડવા લાગતા મને બમા ભરી લઇ રાડો ના પાડતી એમ કહી દેવામામાએ મોઢુ દબાવી દીધેલ અને મારા શરીરે હા ફેરવી બચકા ભરવા લાગેલ અને મારા કપડા ઉતારવા લાગેલ જેી હું રડવા લાગતા દેવામામાએ મને કહેલ કે, તુ જા ૧૦ રૂપિયાનો ભાગ લઇ લે જે અને કોઈને કહેતી નહી અને બાદમા હું કાકાના ઘરે પરત જતી રહેલ હતી. દીકરીની આ વાત સાંભળી માતા ચોંકી ઉઠી હતી. બાદમાં આ અંગે આજીડેમ પોલીસ મકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને સકંજામાં લઇ જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application