મોરબીના શનાળા-ઘુનડા રોડ આર્યગ્રામ સોસાયટી પાસે રોડ ઉપર ઈનોવા કારે બાઇકને હડફેટે લેતા બાઈક સવાર ઈજાગ્રસ્ત યો હતો જ્યારે પાછળ બેઠેલ દશ વર્ષની બાળકીનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
સભારાની વાડીમાં રહેતા રમેશભાઇ બેચરભાઈ ડાભી (ઉ.વ.૩૫) એ આરોપી ઈનોવા કાર રજીસ્ટર નંબર જીજે-૩૬-એલ-૫૩૧૦ ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૭-૦૫-૨૦૨૪ ના રોજ સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં ફરીયાદીના ભાઇ મનસુખ તા ફરીયાદીની દીકરી રાજેશ્વરી ઉ.વ.૧૦ વાળી બંને મોટરસાઇકલ રજી નં.જીજે.૦૩. સી.એન.૫૯૧૩ વાળુ લઈને મોરબીશનાળા-ધુનડા રોડ તરફી શનાળા ગામ તરફ જતા હોય ત્યારે મોરબી શનાળા રોડ આર્યગ્રામ સોસાયટી પાસે પહોંચતા મોરબી શનાળા ગામ તરફી એક ઇનોવા કાર રજીસ્ટર નં-જીજે-૩૬-એલ-૫૩૧૦ ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના ભાઇ મનસુખભાઇના મોટરસાયકલ સો સામેી અડાવી અડફેટે લઈ પછાડી દેતા ફરીયાદીની દીકરી રાજેશ્વરીબેનને જમણા પગમા ફ્રેકચર તેમજ મોઢાના ભાગે ઇજા કરી તેમજ ફરીયાદીના ભાઇ મનસુખભાઇને જમણા પગના સાળના ભાગે તેમજ જમણા હામા ઇજા કરી પેટમા ફુટ ઈ જતા સારવાર દરમીયાન બાળકીનું મોત નિપજ્યું હતું. આરોપી કાર ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૦૪(અ), ૨૭૯,૩૩૭,૩૩૮ તા એમ.વી.એકટ -૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હા ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech