સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારમાં અદભૂત ઉછાળો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ તોફાની ગતિએ ચાલતા 906 પોઈન્ટ ઉછળીને 74,622 ઉપર પહોચ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 185 પોઈન્ટથી વધુ ઉછળીને 22,600 ઉપર હતો. બજારની આ તેજી વચ્ચે સૌથી વધુ ઉછાળો 5 શેરોમાં જોવા મળ્યો હતો, જેનો ટેકો શેરબજારમાં સ્પષ્ટ જોવા મળ્યો હતો. આ સિવાય બેન્કિંગ શેરોમાં જબરદસ્ત ઉછાળો ચાલુ રહ્યો હતો.
બીએસઈ સેન્સેક્સ તેના અગાઉના 73,730.16 ના બંધ સ્તરની તુલનામાં મોટો ફાયદો લઈને 73,982.75 ના સ્તરે ખુલ્યો અને ટ્રેડિંગની શરૂઆતથી, આ વધારો સતત વધી રહ્યો છે, તે 856.59 પોઈન્ટ અથવા 1.15 પ્રતિ હતો બપોરે 1.50 વાગ્યે તે 74,582.39 ના સ્તરે ઝડપથી ટ્રેડ થઈ રહ્યો હતો. એનએસઈ નિફ્ટીની વાત કરીએ તો, તેનો પણ મજબૂત વધારો ચાલુ છે અને આ સમાચાર લખાય છે ત્યાં સુધી તે 191.75 પોઈન્ટ અથવા 0.67 ટકાના વધારા સાથે 22,611.470 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી 50 22,475.55 ના સ્તરે ખુલ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસલાયા નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ
September 20, 2024 11:10 AMનકલી કોર્ટમાં નકલી કેસ દાખલ કરી 59 લાખ રૂપિયાની છેતરપિંડી કરી
September 20, 2024 11:06 AMનકલી કોર્ટમાં નકલી કેસ દાખલ કરી 59 લાખ પિયાની છેતરપિંડી કરી
September 20, 2024 10:58 AMવારાણસી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહ પાસે જ આગથી ગભરાટ
September 20, 2024 10:56 AMપીએમ નેતન્યાહની હત્યાનું કાવતરૂ નિષ્ફળ, ઈરાને આપી હતી સોપારી
September 20, 2024 10:53 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech