કોરોના કાળમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજ્યના 9 પોલીસ અધિકારી-કર્મચારીનું રાજ્યના ગૃહમંત્રીએ કર્યું સન્માન

  • May 07, 2021 05:58 AM 

રાજ્યમાં પ્રવર્તી રહેલી કોરોનાની પરિસ્થિતિમાં ગુજરાત પોલીસે કરેલી કામગીરીને બિરદાવીને શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ કર્મચારી અને અધિકારીઓને પ્રશંસાપત્ર ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ એનાયત કર્યું હતું. આ તકે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર અને રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. 

 

 

1. એ. પી. ચૌહાણ મદદનીશ પોલીસ કમિશ્નર, ટ્રાફિક શાખા, સુરત


2. કે. ડી. જાડેજા  પી.આઇ., શાહીબાગ પોલીસ સ્ટેશન, અમદાવાદ


૩ એસ. જે. દેસાઇ પી. એસ. આઇ, ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેર


4.  કે. એચ. રોયલા પી.એસ.આઇ, હરણી પોલીસ સ્ટેશન, વડોદરા


5. એ.બી મિશ્રા પી.એસ.આઇ, વારસીયા પોલીસ સ્ટેશન, વડોદરા


6. યોગેન્દ્રસિંહ દશરથસિંહ જાડેજા પોલીસ હડે કોન્સ્ટેબલ ડી.સી. પોલીસ સ્ટેશન, રાજકોટ


7.  મહન્દ્રભાઈ ભીખાભાઈ પોલીસ હડે કોન્સ્ટેબલ, એલ.સી.બી, પશ્ચિમ રેલ્વે અમદાવાદ


8.  વિક્રમભાઈ પરબતભાઈ ડાંગર પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ હડે કવાટર, રાજકોટ


9.  પજા રાજપૂત મહિલા લોકરક્ષક, કાંટ્રોલરૂમ, સુરત શહેર

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS