પેટા ચુંટણીમાં જીતેલા ભાજપના આઠ ધારાસભ્યો લાભપાંચમના દિવસે લેશે શપથ

  • November 17, 2020 07:18 PM 1989 views

રાજ્યમાં ૧૦ નવેમ્બર માં યોજાયેલી આઠ બેઠકોની પેટા ચૂંટણીમાં જીતેલા ભાજપના ૮ ઉમેદવારો લાભ પાંચમ એટલે કે ૧૯ નવેમ્બરના રોજ ધારાસભ્યપદના શપથ લેશે આ શપથ ગ્રહણ સાથે વિધાનસભામાં ભાજપના સંખ્યાબળ 111 બેઠક થશે.

 

પેટાચૂંટણીમાં મોરબી બેઠક પરથી બ્રિજેશ મેરજા, ધારી માં જેવી કાકડિયા, ગઢડામાં આત્મારામ પરમાર, કપરડામાં જીતુ ચૌધરી, લીંબડીમાં કિરીટસિંહ રાણા, કરજણમાં અક્ષય પટેલ, અબડાસામાં પ્રદ્યુમનસિંહ જાડેજા જીત્યા હતા. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application