પોરબંદરની ગુકુળ મહિલા કોલેજમાં ૧૫મી ઑગસ્ટની ભાવભેર ઉજવણી થઇ હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુકુળ મહિલા કોલેજના મેમ્બર તેમજ ટેક્સ એડવાઈઝર તરીકે કાર્યરત એવાસમીરભાઈ તેજુરા ઉપસ્થિત રહ્યા. કોલેજના પ્રાચાર્ય શ્રી ડો.અનુપમભાઈ નાગર દ્વારા તેમનું સૂતમાલાથી ઉષ્માભેર સ્વાગત થયું.
ત્યારબાદ સમીરભાઈ તેજુરા દ્વારા ધ્વજારોહણ, પરેડ નિરીક્ષણ, માર્ચપાસ્ટ નિરીક્ષણ કરવામાં આવ્યું. ગુરુકુળ મહિલા આર્ટ્સ કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીઓ ખૂબ પ્રગતિ કરી રહી છે અને ભવિષ્યમાં પણ આવી જ પ્રગતિ કરે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા. પ્રથમ ચરણનો સમગ્ર કાર્યક્રમનું સંચાલન કુ. સ્મૃતિ ગોરફાડ દ્વારા થયું અને ઋણ સ્વીકાર એન.સી.સી.ના એ.એન.આ.ે ડો.શર્મિષ્ઠાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech