જનજાગૃતિ માટે નવી રીત : યમરાજે ઉકાળો પીધો...

  • October 28, 2020 02:04 AM 412 views

કોરોના સામે સાવચેતી રાખવા માટે ફલ્લાના સ્વયમ સેવકો જુદા જુદા સૂચનો અને ઉપાયો અને સાવચેતી બતાવી રહ્યા છે તા. 4 ના રોજ એક ટેણીયાએ યમરાજાનું પાત્ર ભજવ્યું હતું, સ્વયંમ સેવકોએ તેને ગામમાં પ્રદક્ષિણા કરાવી હતી. લોકોને સંદેશ આવ્યો હતો કે યમરાજથી ડરો કોરોનાથી બચો અને લોકડાઉનનો ચુસ્ત અમલ કરો, તસ્વીરમાં યમરાજાનું પ્રતિક ટેણીયો યમરાજ ઉકાળો પીતો દેખાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application