રાજ્યમાં કોરોનાના નવા 76 કેસ 3ના મૃત્યુ, 190 દર્દી સાજા થયા

  • July 03, 2021 08:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે...રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના કેસ 76 નોંધાયા છે...જ્યારે 3 લોકોના મૃત્યુ થયા છે...અને 190 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે...રાજ્યમાં જો એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો 2527 કેસ છે....જેમાંથી 2516 લોકોની સ્થિતિ સ્ટેબલ છે...જ્યારે 11 દર્દી વેન્ટીલેટર પર છે...

22 - અમદાવાદ કોર્પોરેશન
12 - સુરત કોર્પોરેશન
04 - વડોદરા કોર્પોરેશન
07 - રાજકોટ કોર્પોરેશન
01 - જામનગર કોર્પોરેશન
01 - ગાંધીનગર કોર્પોરેશન
04 - અમરેલી
03 - ગીરસોમનાથ
03 - નવસારી
03 - વડોદરા
02 - બનાસકાંઠા
02 - ભરૂચ
02 - જૂનાગઢ
02 - મહેસાણા
02 - વલસાડ
01 - દેવભૂમિદ્વારકા

રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 8,11,169 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે...જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે કુલ મૃત્યુ આંક 10,067 થયો છે...
રાજ્યમાં રિક્વરી રેટ સુધરીને 98.47 ટકા થયો છે...


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS