જી.પી.એસ.સી ની પરીક્ષામાં 70 ટકા ઉમેદવારો ગેરહાજર

  • July 18, 2021 09:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ-૩ની સરકારમાં ખાલી પડેલી જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષાથી ભરવા માટે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા એક્ઝામ નું આયોજન કરવામાં આવેલ હતું તેમાં 70 ટકા જેટલા ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.

 

કલેકટર કચેરીના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરના અલગ-અલગ 144 પરીક્ષા કેન્દ્રમાં સવારે અગિયાર વાગ્યાથી એક વાગ્યા દરમ્યાન આ પરીક્ષા લેવામાં આવી હતી પરીક્ષા માટે કુલ 357 79 ઉમેદવારો નોંધાયા હતા તે પૈકી આજે માત્ર ૧૩૧ ૧૯ ઉમેદવારો હાજર રહ્યા હતા અને 226 60 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો શા માટે ગેરહાજર રહ્યા હશે તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS