ગુજરાતના 7 તબીબને નેશનલ એવોર્ડ મળ્યો,રાજકોટના ડૉ.સંજય ભટ્ટ,જામનગરના ડૉ.ભુપેન્દ્ર ગોસ્વામીને એવોર્ડ

  • July 01, 2021 09:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે ડૉક્ટર્સ ડે નિમિત્તે ગુજરાતના પાંચ તબીબને નેશનલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે...તેમને એવોર્ડ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું...ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા કોવિડ વોરિયર એવોર્ડમાં રાજકોટમાંથી ડોક્ટર સંજય ભટ્ટ, જામનગરમાંથી ડોક્ટર ભુપેન્દ્ર ગોસ્વામીને એવોર્ડ આપવામાં આવ્યો...આ ઉપરાંત અન્ય 5 તબીબને પણ અવોર્ડ આપવામાં આવ્યો....જેમાં ડો.નિમેષ પી.,ડો. ભુપેન્દ્ર ગોસ્વામી,ડો.ધ્રૂપલ સુથાર,ડો.અબ્બાસ માલજીવાલા,ડો.દિપક શુક્લ,ડો.સઁજય ભટ્ટ, ડો.ચિરાગ રાઠોડને આ એવોર્ડ મળ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS