ઓખા-સુરજકરાડી મીઠાપુરમાં લેવાતા સલામતીના પગલા

  • March 26, 2020 12:05 PM 37 views

ઓખા નગરપાલિકા દ્વારા વર્તમાન પરિસ્થિતિને ઘ્યાને લઇ સ્થાનિક લોકોને જીવન જરીયાતની વસ્તુઓ સહેલાઇથી મળી રહે તે માટે કરીયાણા, શાકભાજી, મેડીકલ સ્ટોર, ફ્રુટવાળાની દુકાનો પર ગોળ ચક્કર કરીને લોકો વચ્ચે અંતર રહી શકે તેવી સુવિધા તથા સલામતી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, આ ઉપરાંત સુરજકરાડી અને મીઠાપુરની શાક માર્કેટમાં આવી જ સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. આ ઉપરાંત ઓખા પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.