રાજ્યમાં 24 કલાકમાં નોંધાયા 12,545 કેસ, 13021 દર્દી થયા સ્વસ્થ, 123 દર્દીના મોત

  • May 07, 2021 05:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થનાર દર્દીની સંખ્યા નવા કેસ કરતાં આજે પણ વધારે નોંધાઈ છે. સ્વસ્થ થનાર દર્દીની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે રાજ્યભરમાં 13,021 દર્દી સ્વસ્થ થયા છે જ્યારે 12,545 કેસ નોંધાયા છે. રાજ્યનો રીકવરી રેટ 75.92 થયો છે. 

 

 

રાજ્યમાં હાલમાં કુલ એક્ટિવ કેસ 147525 છે. જેમાંથી 146739 દર્દી સ્ટેબલ છે જ્યારે 786 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં અત્યાર  સુધીમાં 490412 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે 8035 દર્દીના અત્યાર સુધીમાં મોત થયા છે. 

 

નવા નોંધાયેલા કેસ 

અમદાવાદ કોપોરેશન 3884  
સુરત કોપોરેશન 1039 
વડોદરા કોપોરેશન 638  
રાજકોટ કોપોરેશન 526  
મહેસાણા 482  
જામનગર કોપોરેશન 397  
સુરત 388  
વડોદરા 380  
જામનગર 332  
ભાવનગર કોપોરેશન 242 
જુનાગઢ કોપોરેશન 232  
મહીસાગર 224
દાહોદ 220
ગીર સોમનાથ 218
જુનાગઢ 213
પાંચમહાલ 207
આણાંદ 205
બનાસકાાંઠા 193
અમરેલી189
ભરૂચ 187
કચ્છ 187
રાજકોટ 169
ગાાંધીનગર 159
અરિલ્લી 150
ખેડા 144
ગાાંધીનગર કોપોરેશન 143
પાટણ 139
સાબરકાાંઠા 121
વલસાડ 108
તાપી 107
મોરબી 87
નિસારી 87
સુરેન્રનગર 85
ભાવનગર 80
અમદાવાદ 73
નર્મદા 71
બોટાદ 64
છોટા ઉદેપુર 60
પોરબંદર 58
દેવભૂવમ દ્વારકા 49
ડાંગ 8


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS