એલઇડી લાઈટથી અંજવાળું પાથરતા વધુ ૫૧ વાહન ચાલકોને દડં ફટકાર્યેાઆજકાલ પ્રતિનિધિ
રાજકોટ
વાહનોમાં કંપની ફિટિંગની વ્હાઇટ લાઈટ દૂર કરી અથવા તો વધારાની અનધિકૃત રીતે વધુ પ્રકાશ ફેંકતી એલઇડી વ્હાઇટ લાઈટ વાહનમાં ફિટ કરી જીવલેણ અકસ્માત નોતરતા મંગળવારે ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્રારા સંયુકત ડ્રાઈવ યોજી ૩૪ વાહન ચાલકો સામે કાર્યવાહી કરી દડં ફટકારવામાં આવ્યો હતો ત્યારે ગઈકાલે વધુ એક ડ્રાઈવ યોજી ૫૧ વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી હતી.
રાજકોટ સહીત રાયમાં વાહનોમાં વ્હાઇટ એલઇડી લાઈટ ફિટ કરીને વધુ પ્રકાશની લ્હાયમાં નીકળતા ચાલકો રાત્રીના સમયે સામેથી આવતા અન્ય વાહન ચાલકોની આંખો આજીં દેતા હોવાથી જીવલેણ અકસ્માતના બનાવો બને છે. એમ છતાં વાહનોમાં વ્હાઇટ એલઇડી લાઈટ ફિટ કરી રાત્રીના ધોળો દિવસ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા માટે ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્રારા હાઇવે પર સંયુકત સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવી હતી જેમાં ૫૧ જેટલા નાના મોટા વાહનો એલઇડી લાઈટ ફિટ કરી નીકળતા પકડી પાડી દડં ફટકાવામાં આવ્યો હતો. આ કાર્યવાહી ટ્રાફિક ડીસીપી પૂજા યાદવની સૂચનાથી એસીપી જે.બી.ગઢવીની રાહબરીમાં ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્રારા કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech