નોઇડાથી 500 વેંટિલેટર ગુજરાત પહોંચ્યા

  • April 26, 2021 08:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત માં સતત વધી કોવિડ 19 ના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે તંત્ર દ્વારા સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ઓક્સિજન) ની અછતને પહોંચી વળવા માટે સતત નવા ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ અન્ય દેશોમાંથી ઓક્સિજન મંગાવવામાં આવી રહ્યો છે. ત્યારે ગંભીર દર્દીઓની સંખ્યા વધતાં ગુજરાતમાં નોઇડા થી 500 નવા વેંટિલેટર પહોંચી ગયા છે. તેમાંથી 100 વેંટિલેટર સયાજી હોસ્પિટલમાં ઉતાયર્િ છે. જ્યારે 100 વેંટિલેટર ભાવનગર મોકલવામાં આવશે અને 300 નવા વેંટિલેટરને રાજ્યના અન્ય શહેરોમાં મોકલવામાં આવશે. અમદાવાદ, જામનગર, રાજકોટ, વડોદરા ને નવા વેંટિલેટર ઉપલબ્ધ કરાવવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS