ધ્રોલના મજોઠ ગામે 50 ઘેટાના મૃત્યુ

  • June 03, 2021 10:19 AM 

ધ્રોલ વનવિભાગને મળેલ ટેલિફોનિક માહિતી મુજબ મજોઠ ગામમાં 50 જેટલા ઘેટાંના મૃત્યુની માહિતી મળતા ધ્રોલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એમ.મકરાણીની સૂચનાથી રાઉન્ડ સ્ટાફના માડમભાઈ તથા હરશીભાઈને તાત્કાલિક ઘટના સ્થળે તાપસ માટે મોકલતા, ત્યાં કોઈ જંગલી જાનવર દ્વારા મારણ કરાયાના કોઈ જ નિશાન મળેલ નથી તેમજ આજુબાજુ ક્યાંય જંગલી પ્રાણીના પગના નિશાન જોવા મળેલ નથી, સદર મૃત્યુનું કારણ રિપોર્ટ આવ્યા પછી જાણવા મળશે, હાલ વન વિભાગ દ્વારા સ્ટાફનું સઘન પેટ્રોલિંગ તે વિસ્તારમાં આદરી દેવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS