વૈષ્ણો દેવીના ફોટાવાળો 5 અને 10 રૂપિયાનો સિક્કો તમને બનાવી શકે છે લખપતિ, ક્લિક કરીને વાંચો કેવી રીતે 

  • January 13, 2021 08:52 AM 1154 views

નવા વર્ષમાં તમે ઘરે બેઠા કરોડપતિ બની શકો છો. આ માટે તમારી પાસે ફક્ત 5 અને 10 રૂપિયાના સિક્કા હોય તે જરૂરી છે. તમારી પાસે જો આ એન્ટિક સિક્કો હોય તો તેનો ફોટો એક વેબસાઇટ પર મૂકવો પડશે, ત્યારબાદ લોકો તમારા સિક્કા માટે પૈસાની બોલી લગાવશે અને તમે આ સિક્કો જેને ઇચ્છો તેને વેચીને લાખોની કમાણી કરી શકો છો. ચાલો તમને જણાવીએ કે 5-10 રૂપિયાના આ સિક્કા કેવી રીતે તમને લખપતિ બનાવી શકે છે. 

 
રિપોર્ટ્સ અનુસાર ઈન્ડિયામાર્ટ નામની વેબસાઇટ પર જુના સિક્કા અને નોટોની હરાજી કરવામાં આવે છે. જો તમને જૂની વસ્તુઓ એકઠી કરવાનો શોખ છે, તો તમારો આ શોખ તમને કરોડપતિ પણ બનાવી શકે છે. આ માટે તમારે 10 કે 5 રૂપિયાના સિક્કાની જરૂર છે જેના પર વૈષ્ણો દેવીનો ફોટો બનાવવામાં આવ્યો છે.
 

વર્તમાન સમયમાં પૈસા કમાવાની આ રીત  ટ્રેંડિંગ છે. જો તમારી પાસે માતા વૈષ્ણો દેવીનાં 5 અને 10 રૂપિયાના સિક્કા છે, તો તમે તેને વેચીને પૈસા કમાઈ શકો છો.  આ સિક્કા વર્ષ 2002 માં જારી કરવામાં આવ્યા હતા. માતા રાનીની આ તસવીરના કારણે લોકો આ સિક્કાઓને ખૂબ લકી માને છે. હિન્દુ ધર્મમાં માતા વૈષ્ણો દેવીની પૂજા કરવામાં આવે છે. તેથી લોકો આવા સિક્કાઓ માટે લાખો રૂપિયા ખર્ચ કરી રહ્યા છે. જે હરાજીમાં આ સિક્કા વેચીને તમે 10 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application