શહેર હોય કે હાઇવે હમ તો બેફિકર બન કે ડ્રાઇવીંગ કરેંગે, વાહન ચાલકોને ટ્રાફિક નિયમ પાલન કરવાની બદલે તોડવાની ટેવ વધુ પડી ગઈ હોઈ તેમ દંડની વસુલાતના આંકડા જોતા લાગી રહ્યું છે. પકડાઇએ તો દડં ભલે ભરવો પડે પણ નિયમોનું પાલન તો નહિ જ કરીએ. આરટીઓ દ્રારા ચેકીંગ કામગીરીના દર મહિને જાહેર કરવામાં આવતા આંકડા મુજબ જુલાઈ માસમાં જુદા જુદા ટ્રાફિક નિયમોના ભગં બદલ ૧૪૧૬ વાહન ચાલકોને . ૫૦,૫૪,૦૬૦નો દડં ફટકારવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ ઓવર સ્પીડમાં અને ભય જનક રીતે વાહન હંકારતા ૪૮૬ ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. બીજા નંબરે હેલ્મેટ, સીટબેલ્ટ, પી યુ સી, વીમા વગર વાહન હંકારનાર ૩૨૭ લોકોને . ૨,૯૫,૫૦૦ જેટલો દડં ફટકારવામાં આવ્યો છે. આ કાર્યવાહી રાજકોટ આરટીઓ કે.એમ.ખપેડની સૂચનાથી ઇન્સ્પેકટરની ટિમ દ્રારા કરવામાં આવી હતી
કયા ગુનામાં કેટલો દડં ફટકારવામાં આવ્યો
(૧) ભયજનક રીતે અને ઓવરસ્પીડ ૪૮૬૯,૭૧,૫૦૦
(૨) હેલ્મેટ, સીટબેલ્ટ, પીયુસી, વીમા વગર ૩૨૭૨,૯૫,૫૦૦
(૩) ઓવરલોડીગ ૧૭૪૨૨,૧૬,૦૦૦
(૪) ડ્રાઇવિંગ લાયસન્સ વગરના વાહન ૧૧૦૨,૨૦,૦૦૦
(૫) ફિટેનશ વગરના વાહન ૮૬૪,૩૦,૦૦૦
(૬) વાહન સેફટી એંગલ ૬૯૬૯,૦૦૦
(૭) વ્હાઇટ લાઇટ એલઈડી, રોંગ–લેન ૫૩૫૮,૦૦૦
(૮) ઓવર ડાઇમેન્સન ૩૯૨,૧૧,૫૦૦
(૯) રેડિયમ રેફલેકટર– રોડ સેટી સબંધિત ૩૭ ૩૭,૦૦૦
(૧૦) કલેન્ડેસ્ટાઇન ઓપરેશન ૧૪૧,૩૨,૫૦૦
(૧૧) ટેકસ વગર ચાલતા વાહનો ૧૩ અન્ય ગુનાઓ
(૧૨) અન્ય ૦૮૪૦૦૦
કુલ કેસ: ૧૪૧૬ કુલ દડં ૫૦,૫૪,૦૬
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMકેતન–પુરણે નેપાળ બોર્ડર પાસેથી ડ્રગ્સની ૧૩ ખેપ મારી
November 07, 2024 03:05 PMઅટલ સરોવર પાસે બાઇકમાં સ્ટટં કરી ફટાકાડા ફોડનાર ૩ શખસોની ધરપકડ
November 07, 2024 03:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech