જૂનાગઢ લોકસભા બેઠકની સામાન્ય અને માણાવદર વિધાનસભા બેઠકની આગામી ૭ મેના રોજ ચૂંટણી નાર છે ત્યારે જૂનાગઢ જિલ્લ ામાં પાંચ વિધાનસભા બેઠક પર ૩૫ સખી, ૫ દિવ્યાંગ, ૫ આદર્શ તા યુવા મતદાન મકો ઊભા કરવા તૈયારીઓ હા ધરવામાં આવી છે.જૂનાગઢ જિલ્લ ામાં ૧૨.૮૪ લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરવાના છે .જેમાં કોઈ મતદાર મતદાની વંચિત ન રહે અને ીઓ અને દિવ્યાંગ મતદારો મતદાનમાં જોડાય તે માટે તંત્ર દ્વારા વિશિષ્ટ પ્રકારના બુ ઉભા કરવામાં આવે છે. જેને લઇ આ વર્ષે દરેક વિધાનસભા દીઠ સાત બુ મળી ૩૫ મહિલા અને એક દિવ્યાંગ મળી પાંચ દિવ્યાંગ સંચાલિત વિશિષ્ટ પ્રકારના બુ ઉભા કરવા તંત્ર તૈયારી કરી રહ્યું છે. મહિલા સંચાલિત બુનું તમામ સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવશે. અને દિવ્યાંગોના બુ પર દિવ્યાંગ કર્મચારીઓ દ્વારા મતદાન સંદર્ભેની પ્રક્રિયાનું સંચાલન કરાશે.જૂનાગઢ વિધાનસભામાં મહિલા સંચાલિત બુમાં બુ નં ૬૪, ૬૫, ૭૫, ૭૬, ૯૫, ૨૦૬, ૨૦૭, વિસાવદરમાં ગ્રામ્યમાં સુખપુર, બામણ ગામ, ખડીયા-૧, ખારચીયા-૧, નવી ચાવડ, મોણીયા-૧, વિસાવદર-૪, માંગરોળમાં ૨૧,૨૨,૨૩, ગ્રામ્ય માં જૂળ-૩,૬, માળીયા-૧,૪ કેશોદમાં બુ નં ૧, ૨, ૩, ૫, ૧૧, ૧૨,૧૩ માણાવદરમાં બુ નં ૫, ૮, ૧૧, ૧૨, શાપુર ૫, નાની ખોડીયાર-૧,૨ મળી કુલ ૩૫ મતદાન બુ પર મહિલાઓ ફરજ બજાવશે.વિધાનસભા દીઠ એક મળી કુલ પાંચ મોડલ મતદાન બુ ઉભું કરાશે.આ મકોમાં મતદારોનું લાલ જાજમ પારી સ્વાગત કરાશે.ટેબલ તેમજ વિવિધ જાતની પ્રદર્શની તૈયાર કરી બુને સજાવવામાં આવશે.મોડલ મતદાન મકમાં લગ્ન મંડપમાં જાણે સજાવટ કરી હોય તેવી રીતે મંડપ તૈયાર કરાશે ,શેડ સોના વેઈટીંગ રૂમ, મતદારોને બેસવા માટે ખુરશીઓ, સાઈન બોર્ડ, પાર્કિંગ , પીવાના પાણીની સુવિધા, રેમ્પ, વ્હીલચેર તા પુરૂષ, ીઓ, વરિષ્ઠ મતદારો અને દિવ્યાંગ મતદારો માટે અલગ લાઈન સહિતની વિવિધ વ્યવસઓ ઉભી કરાશે.જૂનાગઢ જિલ્લ ામાં માણાવદર વિધાનસભાના શાપુર બુ નં ૧૭૪, જૂનાગઢ શહેરમાં બુ નંબર ૨૩૨, વિસાવદર વિધાનસભામાં કુબા ગામે બુ નં ૨૨૪, કેશોદ માં બુ નંબર ૧૯૮, માંગરોળ માં બુ નં ૨૫ એમ આજે પાંચેય વિધાનસભાઓ બેઠક પર મોડલ સ્ટેશન ઊભું કરવાની કામગીરી હા ધરાઈ છે.ચૂંટણી આયોગ દ્વારા યુવાનોને મતદાન પ્રત્યે જાગૃત અને આકર્ષિત કરી શકાય તે માટે ખાસ યુવા મતદાન મક ઊભું કરવામાં નિર્ણય કરાયો છે.તે મુજબ જૂનાગઢ જિલ્લ ાની જૂનાગઢ માંગરોળ કેશોદ ,માણાવદર ,વિસાવદર પાંચ વિધાનસભા બેઠકનો સમાવેશ ાય છે ત્યારે લોકસભા ચૂંટણીમાં કલેક્ટર અનિલ રાણા વસ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લ ામાં જૂનાગઢ શહેરમાં એકમાત્ર યુવા મતદાન મક ઉભુ કરાશે.૨૨૦ નંબર બુ કેજે સરકારી બહાઉદ્દીન કોલેજમાં ઊભું કરવામાં આવશે.તે મતદાન મક યુવા મતદાન મક તરીકે રહેશે આ મતદાન મકની ખાસિયત જઈએ તો અહીં ચૂંટણી પ્રક્રિયા સો સામેલ તમામ કર્મચારીઓની ઉમર ૨૫ી લઈને ૩૦વર્ષ સુધીની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech