છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 43,071 કેસ નોંધાયા

  • July 04, 2021 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 43,071 કેસ નોંધાયા છે...દેશમાં મૃત્યુની જો વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 955 લોકોના મૃત્યુ થયા છે...દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 3,05,45,433 પર પહોચી છે...છેલ્લા 24 કલાકમાં દેશમાં 52,299 દર્દી સાજા થયા છે...દેશમાં જો એક્ટિવ કેસની વાત કરીએ તો 4,85,350 એક્ટિવ કેસ છે....દેશમાં કુલ સ્વસ્થ લોકોની સંખ્યા 2,96,58,078 પર પહોચી છે....દેશમાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુની વાત કરીએ તો 4,02,005 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે....

24 કલાકમાં 18,38,390 લોકોના કોરોનાના ટેસ્ટ કરાયા
છેલ્લાં 24 કલાકમાં 18 લાખ 38 હજાર 390 લોકોના કોરોનાના ટેસ્ટ કરાયા હતાં...આમ અત્યાર સુધીમાં 41 કરોડ 82 લાખ 54 હજાર 953 લોકોના કોરોનાના ટેસ્ટ કરાયા છે...બીજી તરફ સગર્ભા સ્ત્રીઓને પણ કોવિડ-19ના વેક્સિનેશન માટે મંજૂરી આપવામાં આવી છે...


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021