ઉના નજીક દરિયાઈ ખાડી મારફતે દા‚ની હેરાફેરી કરતા ૪ શખસો ઝડપાયા

  • July 10, 2024 01:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્ર શાસિત દીવમાંી પીલાણી હોડી મારફતે દરિયાઈ ખાડી માંી દારૂની હેરાફેરી કરતા હોવાની ચોક્કસ બાતમી આધારે એલસીબી ટીમે ચાર શખ્સોને ઉનાના ભિંગરણ દરિયાઇ ખાડી પાસેી દારૂના જથ્ા સો પકડી પાડ્યા છે. જયારે દારૂ પુરો પાડનાર સહિત પાંચ શખ્સો સામે એલસીબીએ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હા ધરી આગળની વધુ પૂછપરછ હા ધરેલ છે. ઉનાના ભિંગરણ ગામે રહેતા ગોપાલ મુળુ સોલંકી, ગોવીંદ કરશન સોલંકી, નિર્મલ ઉર્ફે ઉમેશ ભુપત સોલંકી તા તડ ગામનો નરેશ હિરા વાઘેલા આ તમામ શખ્સો નાની પીલાણી હોડી મારફત કેન્દ્ર શાસીત પ્રદેશ દીવમાંી દરીયાઇ ખાડીમાં ઇ દારૂની ફેરાફેરી કરતા હોવાની ચોક્કસ બાકી આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને આ શખ્સો પાસે ેલામાં તપાસ કરતા દા‚નો જથ્ો મળી આવ્યો હતો. જેમાં દારૂની ૪૫૬ બોટલો, મોબાઈલ સહીત કુલ કિ.રૂ.૪૭ હજારી વધુનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હા ધરવામાં આવી છે. પોલીસે આ શખ્સોની પૂછપરછ કરતા વધુ એક નામ ખૂલ્યું હતું જે ભવ્યેસ ઉર્ફે ઘેલો રહે.સાઉદવાડી, દીવવાળો આ દારૂનો જથ્ો બુચરવાળાી પુરો પાડતો હોવાનું ખુલતા શખ્સને ઝડપી પાડવા તપાસ હા ધરી પોલીસે પાંચ શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હા ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application