ચોટીલાનાં પિપરાળી ગામે શુક્રવારના સવારમાં એક યુવાનને આંતરી પાચ જેટલા વ્યકિતઓએ જુની અદાવતમાં હત્પમલો કરી તિણ હથિયારના ઘા ઝીંકી ને હત્યાં નિપજાવતા નાનકડા એવા ગામમાં સોપો પડી ગયો છે.
હત્યાં અંગે મળતી વિગતો મુજબ વિપુલ વિનાભાઇ સાકરીયા સવારે પીપરાળી ગામની શાળા નજીકનાં રસ્તેથી ટ્રેકટર ઉપર પસાર થતા હતા તે દરમ્યાન કેટલાક ઇસમોએ આંતરી બોલાચાલી કરી ઝગડો કરી તિણ હથિયાર વડે હત્પમલો કરતા ગંભીર ઇજા પહોચાડી હત્યા નિપજાવતા સવાર સવારમાં જ નાનકડા એવા ગામની અંદર સોપો પડી ગયેલ હતો.
હત્યાં અંગે ચોટીલા પોલીસને જાણ થતા પિપરાળી દોડી ગયેલ હતી અને ગામમાં ચાપતો બંદોબસ્ત ગોઠવી મૃત્યુ પામનારને પી. એમ માટે હોસ્પિટલ ખસેડી ફરિયાદ અંગે તજવીજ હાથ ધરેલ છે.
હત્યાની ઘટના અંગે પ્રા થતી હકિકત મુજબ હત્યાનો ભોગ બનનાર આશરે ૩૩ વર્ષિય યુવાન વિપુલ સાકરીયા ૨૦૧૪૧૫ ના અરસામાં તેના જ ગામનાં ભાવાભાઇ બિજલભાઇ સાકરીયાની સગીર વયની દિકરીને ભગાડી જવા સહિતની પોસ્કો સહિતની કલમો મુજબ ગુનો દાખલ થયેલ જે ગુનામાં મૃતકની ધરપકડ થયેલ અને જેલ હવાલે થયેલ હતો જે ગુનાની આશરે ૧૧ વર્ષ ની સજા કાપીને ત્રણેક માસ પહેલા નવરાત્રીનાં સમયે પિપરાળી ગામે આવી ગઇ ગુજરી ભુલીને પોતાનાં પરિવાર સાથે ખેતિવાડીનાં કામે લાગી ગયેલ
સવારે મૃતક યુવાન આરોપી એવા ભાવાભાઇનાં ઘર નજીકથી પસાર થતા પાંચેક જેટલા વ્યકિતઓએ આંતરી ઝગડો કરી તલવાર, ધારીયા જેવા તિણ હથિયારો વડે હત્પમલો કરી ગંભીર ઇજાઓ પહોચાડવાની ઘટનામાં આરોપી પક્ષના ત્રણ જેટલા વ્યકિતઓને સામાન્ય ઇજા પહોંચેલ છે. જુની અદાવતમાં હત્યાં નિપજાવતા નાનકડા એવા ગામમાં હાહાકાર મચી ગયેલ છે.
ચોટીલા પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી આરોપી એવા ચાર ઇજાગ્રસ્તોને સકંજામાં લઈ અન્ય આરોપીઓને પકડવા માટે ટીમો બનાવી છાપામારી શ કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહળવદના મયાપુર નજીક સરકારી દવાઓનો જથ્થો રઝળતો મળ્યો
February 24, 2025 10:38 AMજુઓ રમણીય ફોદાળા ડેમ સાઇટને વિકસાવવા માટે પોરબંદરની કોલેજીયન યુવતીઓએ શું કહ્યું
February 24, 2025 10:38 AMપોરબંદરમાં શિવતાંડવ નું ગુજરાતીમાં થયું સર્જન
February 24, 2025 10:37 AMસોમનાથમાં મહાશિવરાત્રીએ પ્રાર્થના, પૂજા, પુણ્ય–પ્રસાદનું આયોજન
February 24, 2025 10:36 AMઓપન પોરબંદર સી સ્વિમિંગ કોમ્પિટિશન યોજાઇ
February 24, 2025 10:35 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech