ભાટિયામાં કેફી પીણું પીધેલી હાલતમાં બાઈક ચાલક ઝડપાયો

  • January 23, 2021 09:33 PM 135 views

કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા જસરાજભા કરશનભા ગાદ નામના 29 વર્ષના હિન્દુ વાઘેર યુવાનને સ્થાનિક પોલીસે ગત સાંજે રૂપિયા ત્રીસ હજારની કિંમતના જી.જે. 10 એચ. 4518 નંબરના મોટરસાયકલને કેફી પીણું પીધેલી હાલતમાં ચલાવતાં ઝડપી લઇ, તેની સામે એમ.વી. એક્ટની કલમ 185 મુજબ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application