દ્વારકામાં જાહેરનામા ભંગ સબબ દુકાનદાર સામે કાર્યવાહી

  • January 23, 2021 09:32 PM 132 views

દેવભૂમિ દ્વારકા પંથકમાં હજુ પણ કોરોના વાયરસનું સંક્રમણ અટક્યું નથી. તેમ છતાં પણ આ અંગે કોરોનાની ગાઈડલાઈનને આવગણી અને દ્વારકાના "કોકિલા ધીરજ ધામ" પાસે ફર્નિચરના વેચાણ દરમિયાન માણસોની ભીડ એકત્ર કરી અને સોશિયલ ડિસ્ટન્સના ભંગ કરવા બદલ દ્વારકા પોલીસે અકબર નુરમામદભાઈ પાલાણી નામના 35 વર્ષીય એક શખ્સ સામે જાહેરનામા ભંગની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application