દ્વારકાના મેવાસા ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

  • January 23, 2021 09:31 PM 56 views

દ્વારકાથી આશરે દસ કિલોમીટર દૂર મેવાસા ગામે ગત સાંજે સ્થાનિક પોલીસે જુગાર દરોડો પાડી, વાડી વિસ્તારમાં જાહેરમાં ગંજીપત્તા વડે તીનપતીનો જુગાર રમી રહેલા મેરૂભા કારાભા કેર, જેસલભા રાજભા કેર, કારૂભા પુંજાભા સુમાણી, રૂપસંગભા વાલાભા માણેક અને ભાયાભા રાયદેભા કેર નામના પાંચ શખ્સોને પોલીસે ઝડપી લઈ, કુલ રૂપિયા 11,450/- નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application