BREAKING NEWS

રાજ્યના મહેસુલ વિભાગમાં ધરખમ ફેરફાર, 37 મામલતદારની બદલી, 165 ના. મામલતદારની બઢતી સાથે બદલીનો ઘાણવો કાઢ્યો, જુઓ આખું લિસ્ટ

  • February 14, 2026 08:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

#aajkaal tteam


રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના 37 મામલતદારોની બદલી કરવામાં આવી છે જયારે 165 નાયબ મામલતદારોની મામલતદારનું પ્રમોશન આપી બદલી કરી મોટો ઘાણવો કાઢ્યો છે.



રાજકોટના નાયબ મામલતદાર ભાલોડી, આચાર્ય, જય, જલ્પા બાલધા, સુવિધા ગોહેલ, હિરેન મકવાણા, નિશા લાખાણી, હીર વઝાણીને મામલતદારનું પ્રમોશન આપવામાં આવ્યું છે. જયારે સદણ, રાજકોટ શહેર( પશ્ચિમ)ના મામલતદાર બદલાયા છે. તેમજ કોટડાની ખાલી જગ્યા ભરવામાં આવી છે.







લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application