તળાજા પોલીસને મળેલી બાતમી ના આધારે રાળગોન ગામે રેડ કરી હતી. કાંટા ની વાડમા દારૂ ની પેટીઓનો વહીવટ કરતા સથરા રાળગોન અને ભાવનગરના લિસ્ટેડ બુટલેગરો પોલીસને જોઈ ભાગ્યા હતા.જેમાં એક ઝડપાઈ ગયો હતો.પોલીસે દારૂ, કાર બાઈક અને મોબાઈલ કબ્જે લઈ ગુન્હો ત્રણ બુટલેગર વિરુદ્ધ દાખલ કર્યો હતો.
રાળગોન ગામે નામીચા બુટલેગરો કાર લઈને આવી ને દારૂની પેટીઓનો ભર બપોરે ૧૨.૩૦ કલાકે વહીવટ કરી રહ્યા છે.પોલીસે તપાસ કરતા કાંટાની ઝાડીઓ વચ્ચે કાર નં.જીજે-૧કે.આર- ૯૫૪૬ જોઈ જતા રેડ કરતા પોલીસ ને જોઈ બુટલેગરો કાર,દારૂ અને બાઈક રેઢું મૂકીને ભાગ્યા હતા.જેમાં પોલીસે સથરા ગામના ગોપાલ સુખદેવભાઈ બારૈયા ને ઝડપી લીધોહતો.૩૪૮ નંગ દારૂની બોટલો સહિત રૂ.૩૯૫૦૮૦ નો મુદામાલ કબ્જે લઈ ઝડપાયેલા ગોપાલ ને પૂછ પરછ કરતા ભાગી ગયેલા ભયલુભા રણજીતસિંહ ગોહિલ (રે. રાળગોન), જીગર ઉર્ફે ખુશાલ ભરતભાઇ સોલંકી (રે.ભાવનગર) ના નામ આપ્યા હતા.પો.ઈ મકવાણા એ વધુમાં જણાવ્યું હતુ કે જીગર સોલંકી ને ભાવનગર ના એક ગુન્હામાં પકડવાનો બાકીછે.બીજા બે ઈસમો લિસ્ટેડ બુટલેગરો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન રોયલ્સે ગુજરાતને 8 વિકેટે હરાવ્યું, 14 વર્ષના વૈભવે 35 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ
April 28, 2025 11:18 PMRTE હેઠળ ધોરણ-1માં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર, 86 હજારથી વધુ વિદ્યાર્થીઓને શાળા ફાળવાઈ
April 28, 2025 10:10 PMકચ્છમાં ગમખ્વાર ત્રિપલ અકસ્માત, બાઈકસવાર દંપતી અને પુત્ર સહિત 3નાં કરુણ મોત
April 28, 2025 10:08 PMયુરોપમાં બ્લેકઆઉટ: ફ્રાન્સ, સ્પેન સહિત ઘણા દેશોમાં વીજળી ગુલ, પ્લેનથી મેટ્રો સુધી બધું ઠપ
April 28, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech